SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] નમસ્કારમંત્ર જિનશાસનને સાર છે. ગત પ્રકરણમાં નમસ્કારમંત્રના અભુત મહિમાને કેટલેક પરિચય કરાવ્યું, તે પરથી તેની મહત્તા સમજાઈ હશે. હવે “નમસ્કારમંત્ર એ જિનશાસનને સાર છે એ વાત સ્પષ્ટતાથી સમજી લઈએ, જેથી તેની મહત્તા વિશિષ્ટ રૂપે આપણું હદયમાં અંક્તિ થશે અને તેનું પરિણામ ઘણું સુંદર આવશે. સંયમસાધક જ્ઞાની મુનિવરેનાં એ વચન છે કે- जिणसासणस्स सारो, चउदसपुच्वाण जो समुद्धारो। जस्स मणे नवकारो, संसारो तस्स कि कुणइ ॥ જિનશાસનને સાર અને ચૌદ પૂર્વેને સમ્યગૂ ઉદ્ધાર એ નમસ્કાર જેના મનમાં રમે છે, તેને સંસાર શું કરી શકવાને?” જિનશાસન એટલે જિનપ્રવચન કે જિનાગમ. શ્રત, સિદ્ધાંત, જિનવાણુ એ તેનાં અપરના છે. આ જિનવાણી;
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy