SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રનું નિત્યત્વ ૨૯: શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી પહેલાં આશરે ત્રણસો વર્ષ થઇ ગયા, એ હકીકત શાસ્ત્રપ્રસિદ્ધ છે. X જ એક સમળીને અ ંતસમયે નમસ્કારમત્ર સભળાવવામાં આવ્યા, તેના પ્રભાવે મૃત્યુ પછી તે સિંહલદ્વીપની રાજકુમારી - સુદેશના થઇ. આ ઘટના શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણુ - પછી અમુક સમયે જ અનેલી છે, એટલે એકવીશમા તીર્થકર શ્રી નમિનાથજી પૂર્વે પણ નમસ્કારમંત્ર હતા, એ સિદ્ધ થાય છે. આ રીતે પૂર્વ પૂર્વના તીર્થંકરામાં નમસ્કારમંત્ર હાવાનું સમજી શકાય એવુ' છે, તેથી નમસ્કારમંત્ર આજથી અઢી હજાર વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યા એમ સમજવું --સમજાવવું ઉચિત નથી. શાસ્ત્રપ્રમાણુ, યુક્તિ અને ઇતિહાસ એમ જ કહે છે કે નમસ્કારમંત્ર નિત્ય છે, શાશ્વત છે, સદાકાલ ટકનારો છે. આમાં હવે કાઇપનાને સ્થાન જ ક્યાં રહ્યું? – ×શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ પહેલાં અઢીસા વ` શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણુ થયુ હતુ. શ્રી મહાવીર સ્વામી વિક્રમસ ́વત્ ૪૭૦ + ૭૨ = ૫૪૨ વષે જન્મ્યા હતા, ત્યારે શ્રી પાર્શ્વનાથ વિક્રમ સંવત્ પૂર્વે ૮૨૦ વર્ષે જન્મ્યા હતા. –
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy