SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નમસકારમંત્રસિદ્ધિ યતિદિનચર્યામાં કહ્યું છે કેजामिणि पच्छिम जामे, सव्वे जग्गन्ति बालबुड्ढाइ । परमिहिपरममंतं, भणन्ति सत्तह वाराओ॥ રાત્રિના પાછલા પહેરે બાલ, વૃદ્ધ આદિ સઘળા મુનિઓ જાગ્રત થઈ જાય છે અને પરમેષ્ઠિ પરમમંત્રને સાત-આઠ વાર ભણે છે.” શ્રી સિંહરિએ ધાવસવિવરણમાલા” માં “પંનેનો મણનો” એવા શબ્દ લખેલા છે અને શ્રી જિનકીર્તિસૂરિએ “નમસ્કાર મંત્રક ૫ સ્ટેપsવૃત્તિ” માં “ શ્રી પદ્મનિમરાજમંત્રઃ ” શબ્દથી તેનું મહામંત્રપણું પ્રકટ કરેલું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે “પંચપરમેષ્ઠિગીતામાં કહ્યું છે કે જેહ મહામંત્ર નવકાર સાથે, તેહ અ લેક અલવે આરાધે. મહોપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજે “આરાધનાસ્તવનમાં જણાવ્યું છે કે દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે શિવસુખલ સહકાર
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy