SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ . નમસ્કારમંત્રસિદ્ધિ '. અહીં એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ગસાધનામાં મંત્રને વિશિષ્ટ સ્થાન અપાયેલું છે અને તેની સિદ્ધિને લગતી સર્વ સાધનાને મંત્ર–ગ કહેવામાં આવ્યું છે. વળી ગવિશારદેએ ચાર પ્રકારને વેગ માને છે, તેમાં , મંત્રગને પ્રથમ સ્થાન આપ્યું છે. • તાત્પર્ય કે નમસ્કારસૂત્ર મંત્રસ્વરૂપ છે, તેથી જ નમસ્કારમંત્ર એ શબ્દપ્રયોગ થાય છે અને, તેમાં ઘણું રહસ્ય સમાયેલું છે. આ નમસ્કારમંત્રની આરાધનાને. જે વિશદ વિધિ, તેને આપણે મંત્રગ સમજવાને છે. વચ્ચે માંત્રિક યુગ આવ્યે, તેમાં વિવિધ પ્રકારના મત્રોની વિપુલ પ્રમાણમાં રચના થઈ. આ વખતે “મનન ગ્રાચરે કૃતિ મન્નઃ” એ વ્યાખ્યા પ્રચલિત થઈ. તેને અર્થ એ છે કે જેનું મનન એટલે સ્મરણ કે ચિંતન કરતાં ત્રાણુ સાંપડે અર્થાત્ વિવિધ પ્રકારના ભામાંથી રક્ષણ મળે, તે મંત્ર કહેવાય. આ વ્યાખ્યા અનુસાર પણ નમસ્કારસૂત્રને મંત્ર કહી શકાય એમ છે, કારણ કે તેનું મનન-સ્મરણ કરતાં વિવિધ પ્રકારના ભયમાંથી રક્ષણ મળે છે. કહ્યું છે કે नासेइ चोरसावयविसहरजलजलणबंधणमयाई । चिन्तिज्जन्तो रक्खसरणरायमयाई भावेण ॥ ભાવથી ચિંતન કરાતે આ નમસ્કાર ૧ર, શ્વાપદ એટલે વાઘ-સિંહ આદિ હિંસક પ્રાણીઓ, વિષધર એટલે સ, કંજલ એટલે પાણીનું પૂર, અગ્નિ એટલે એકાએક
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy