SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ગણિત-રહસ્ય ટૂંક સમયમાં જ બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૨૪, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂ. ૫-૦૦ પિોસ્ટને ખર્ચ અલગ સમજ. આ ગ્રંથમાં નીચેના પ્રકરણો આપવામાં આવ્યા છે : ૧ આમુખ ૨ અકસ્થાન ૩ શૂન્યનું સામર્થ ૪ ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા ૫ મોટી સંખ્યાઓ યાદ રાખવાની રીત ૬ અંકસ્મૃતિને એક વિલક્ષણ પ્રયોગ ૭ સંખ્યાને ચમત્કાર ૮ એકી–એકીના આકર્ષક પ્રયોગ ૯ સમરિક સંખ્યાઓને સરવાળો ૧૦ ત્રણ ક્રમિક સખ્યાઓનું શોધન ૧૧ અજ્ઞાત સંખ્યાઓનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૧૨ ઉત્તરની અચૂક આગાહી ૧૩ હજાર વિકલ્પનો એક જ ઉત્તર ૧૪ ધારેલો પ્રશ્ન કહેવાની રીત ૧૫ પ્રકીર્ણ પાંચ પ્રયોગો કેયડાઓ વર્ગ પહેલો વર્ગ બીજે વર્ગ ત્રીજો ઉત્તર આ ગ્રંથની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક અને ગણિતના મર્મજ્ઞ શ્રીમાન છે કે શાહે લખેલી છે. સન્માનનીય શ્રી મેરારજી દેસાઈ આદિ અનેક મહાનુભાવોએ આ ગ્રંથ માટે ઊંચે અભિપ્રાય દર્શાવેલ છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy