SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ નમસકાર સ્વાધ્યાય [૪] શ્રી નવકારમંત્રને છંદ પંચપરમેષ્ઠી નવકાર જપ છવડા, જાપ સમ અવર નહિ પડ્યું કે ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં, મુક્તિને માર્ગ જે સુલભ હેઈ. ૧ જાપ જે કઈ કરે પાતક તે દહે, “ સાગર સાત દુઃખ સેઈ જાય; આખું જે પદ ગણે પચાસ સાગર હશે, અને પાપ સહુ દૂર થાય. દિવસ ચેડામાંહિ મુક્તિ જાય. ૨ પાંચસે સાગર તણું દુઃખ તેનું ગયું, | શ્રી નવકાર મુખ પૂર્ણ ભાગ્યે અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે, મુક્તિ-તરુફલ–રસ તેણે ચાખે, જીવ ચિંહુ ગતિ તેણે ભમત રાખે. ૩ નવકારવાલીએ જેહ નવપદ જપ, તેહથી અધિક ફલ આનુપૂર્વી, તપ છ માસ સંવત્સર કર્મ દહે, તેટલું કર્મ ખપે કહત કવિ, એહ જિનશાસને વાત કહેવી. ૪ ચોપાઈ મુક્તિ તણે અથી હેય, નવકાર લય લગાવે સેય; શુભધ્યાને મન રાખે સાર, શ્રાવક એડ તુજ આચાર.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy