SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર-સ્વાધ્યાય જિમ અધિક નાગમાંહિ નાગરાજ; શબ્દમાં જલદ ગંભીર ગાજ. રસમાંહિ જિમ ઈકખુરસ, ફૂલમાં જિમ અરવિંદ ઔષધમાંહિ જિમ સુધા, વસુધા ધવમાં રઘુનંદ સત્યવાદિમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ મંગલમાંહિ જિમ ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ. ૫ ધર્મમાંહિ દયા ધર્મ માટે, બ્રહાવ્રતમાંહિ વજ્જર-કોટ દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કૂરું. રતનમાંહિ સારે હીરે, નીરોગી નરમાહિ; શીતલમાહિ ઉસીરે ધીરે વ્રત ઘરમાંહિ, તિમ સવિ મંત્રમાં સારે, ભાખે શ્રી નવકાર કહા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર. ૭ તજે એ સાર નવકારમંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરત ત્યજી આક લેવે. એહને બીજે રે વાસિત, હેય ઉપાસિત મંત, બી. પણિ ફલદાયક નાયક છે એ તંત. અમૃત ઉદધિ કુસારા સારા હરત વિકાર; વિષના તે ગુણ અમૃતને, પવનને નહીં રે લગાર ૯
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy