SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ કાર અથવા પ્રણવમંત્ર ૩૧૭પંચનામુક્કારલથુત્ત” માં કહ્યું છે કેसंविग्गेणं मणसा अखलियफुडमणहरेण य सरेण । पउमासणिओ करबद्धजोगमुद्दो य कारणं ॥ सम्मं संपुन्नं चिय समुच्चरिज्जा सय नमुकाम् । વસતિ વિહી જ વાળા તહીં ને ! तन्नामाणुग असिआउस त्ति पंचखरे तहवि सम्मं । निहुयं पिपरावत्तिज्जकह वि अह तत्थ वि असत्तो।। ता झाएज्जा ओमिति संगहिया जं इमेण अरहता। असरीरा आयरिया उवज्झाया मुणिवरा सब्वे ॥ एयन्नामाइनिपन्नवन्नसन्धिप्पओगओ जम्हा ।। सव्वन्नुएहि एसो ओंकारो किर विणिदिहो।' અંત સમયે સંવિન મન વડે, અખલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યફ પ્રકારે સંપૂર્ણ નમસ્કારનું સ્વયં ઉચ્ચારણ કરવું એ ઉત્સર્ગવિધિ છે. અથવા બળ ઘટવાથી તેમ કરવા સમર્થ ન હોય, તે પરમેષ્ઠિઓના નામને અનુસરનારા ક સિ ા” એવા પાંચ અક્ષરનું સભ્ય પ્રકારે મૌનપણે પરાવર્તન કરવું. જે કઈ કારણે તેમ કરવા પણ અશક્ત હોય, તે છે એવા એક અક્ષરનું ધ્યાન કરવું, કારણ કે એ અક્ષર વડે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય ઉપાધ્યાય અને સર્વ મુનિવરે સંગ્રહિત થયેલા છે. એ પાચેય નામેની આદિમાં રહેલા અક્ષરેની સંધિના પ્રયોગથી જ કાર બને છે, એમ સર્વ પરમાત્માએએ ફરમાવેલું છે.”
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy