SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૐકાર અથવા પ્રણવસ ત્ર ૩૧૫. • ભિંતુથી સંયુક્ત એવા ૐકારનું ચેાગીઓ નિત્ય ધ્યાન ધરે છે. તે આ લેકની સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે તથા ( અક્ષય અન ́ત સુખના ધામરૂપ) મેક્ષની પ્રાપ્તિ કરાવનારા છે. આવા ( અપૂર્વ મહિમાશાલી )ૐકારમત્રને વારવાર નમસ્કાર હા.’ મુનિ–મહાત્માઓના વ્યાખ્યાન-પ્રસંગે પ્રારંભમાં આ શ્લાક પ્રાય: ખેલાય છે, તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે. ભગવદ્ગીતામાં ૐકારને એકાક્ષરી બ્રહ્મ કહ્યો છે અને. તેનું ઉચ્ચારણ કરવાથી પરમગતિ પ્રાપ્ત થાય છે, એમ જણાવેલું છે. X ઉપનિષદો વગેરના પણ આવે જ અભિપ્રાય છે. તાત્પર્ય કે કારનુ' ઉચ્ચારણ, સ્મરણ તથા ધ્યાન કરવાથી. મનુષ્યના અંતરમાં સુષુપ્ત રહેલી આત્મશક્તિ જાગ્રત થાય છે અને તે ચરમ સીમાએ પહેાંચે છે; તેથી જ મુનિવ તથા મુમુક્ષુઓ તેની સતત ઉપાસના કરે છે. · ચૈાગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યુ છે કે तथा हृत्पद्ममध्यस्थं शब्दब्रह्मेककारणम् । स्वरव्यंजनसंवीतं वाचकं परमेष्ठिनः || मूर्द्धसंस्थितशीतांशु कलामृतरसप्लुतम् । कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिन्तयेत् ॥ ‘ તથા હૃદયકમલમાં રહેલા સમગ્ર શટ્ટબ્રહ્મની ઉત્પત્તિનુ એક કારણ, સ્વર તથા વ્યંજનસહિત પંચપરમેષ્ઠિષતવાચક × અધ્યાય ૮, શ્લોક ૧૩.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy