SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ ] સિદ્ધિની સમીપમાં સૂર્યોદય થવાને હેય, તે પહેલાં કેટલાંક ચિ થાય છે અથવા મેઘરાજા વરસવાના હોય તે તેની કેટલીક તૈયારીઓ જોવામાં આવે છે. તે જ રીતે સાધનાપથ પર નિત્ય-નિયમિત પ્રયાણ કરી રહેલે સાધક જ્યારે સિદ્ધિની સમીપમાં આવે છે, ત્યારે કેટલાક પ્રત્ય થાય છે. તે અંગે મંત્રમાં કહ્યું છે કે– चिचप्रसादो मनसश्च तुष्टिरल्पाशिता स्वप्नपराङ्मुखत्वम् । स्वप्नेषु यानाद्युपलम्भनं च, सिद्धस्य चिह्नानि भवन्ति सद्यः।। સાધક જ્યારે સિદ્ધ બને, ત્યારે તેના કેટલાંક ચિહ્નો તરત જ જવામાં આવે છે. જેમકે ચિત્તની પ્રસન્નતા, મનને - અપૂર્વ સંતોષ, અલ્પ ભેજન, સ્વરહિત નિદ્રા વગેરે કદાચ આ વખતે સ્વપ્ન આવે તે કેઈપણ વાહનની પ્રાપ્તિનું - અને તેના પર સવારી કર્યાનું આવે છે? વિશેષમાં એ પણ જણાવ્યું છે કે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy