SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ નમસ્કાર ત્રસિદ્ધિ જે સ્ટેશન આવે તે આનથી જોયા કરે છે. સાધકે ખરાખર આ જ પ્રમાણે વર્તવાનું છે. આ જગતમાં એવી કઈ પ્રવૃત્તિ છે કે જેમાં વિઘ્ના આવે જ નહિ ? એક નાની પ્રવૃત્તિ શરૂ કરી હાય તા પશુ તેમાં વિઘ્ના—મુશ્કેલીઓ–મૂંઝવણા આવે છે અને તેને કોઈ પણ પ્રકારે ઓળંગી જઇએ અર્થાત્ તેના જય કરીએ તે જ તેમાં સિદ્ધિ કે સલતા સાંપડે છે. વળી શ્રેચાંસિ વધુવિઘ્નાનિ—સારાં કામમાં સે। વિઘ્ન' એ ન્યાયે મંત્રસાધનામાં અનેક પ્રકારનાં વિઘ્ના આવે છે, પણ સાધકે ધીર તથા વીર અનીને તેના સામને કરવા જોઈએ, એટલે કે તેને ઓળંગી જવું જોઈ એ કે તેના પર કાબૂ મેળવવા જોઈએ. આ વખતે ઢીલા પડ્યા કે હિંંમત ગુમાવી તે સમજવુ કે સાધના તૂટી જવાની અને આપણે તે અંગે જે કંઈ પરિશ્રમ કર્યો, તે ફોગટ થવાને. * જ અહી કેટલાક એમ કહે છે કે ન્હાયા તેટલું પુણ્ય !’ પરંતુ એ વાત મન મનાવવાની છે. અહીં તેા સાધના કેમ સફળ થાય ? તે જ વિચારવાનું છે અને જ્યારે એ સાધના સલ થાય, ત્યારે જ સતેષ માનવાના છે. વ્યાપાર કરવા માટે ખેાલેલી પેઢી અધવચ્ચેથી સકેલવી પડે, એ સ્થિતિ ઈષ્ટ ન જ ગણાય. · હું' અમુક મંત્રના જપ કરી રહ્યો છું, તેનું પિરણામ આવુ દેખાય છે.' વગેરે વાતા કાઇને કરવી નહિ. પરિણામ અંગે કંઈ પણ ચર્ચા-વિચારણા કરવી હાય તા મંત્રદાતા
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy