SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ નમસ્કારમંત્રસિદ્ધિ મનોવિજ્ઞાને પણ સ્વીકાર્યો છે, એટલે ધ્યાનની આ પ્રક્રિયાએનું પરિણામ સાધકના જીવનમાં અદ્દભુત પરિવર્તન કરે છે અને તેને અચિંત્ય-અભુત શક્તિને સ્વામી બનાવી દે છે, એમ કહેવામાં હરત નથી. ઉપાધ્યાય શ્રી યશવિજ્યજી મહારાજે પરમાત્મપંચવિંશતિકામાં કહ્યું છે કેइलिकाभ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परमात्मानं, परमात्मत्वमाप्नुयात् ।। જેમ ઈયળ ભ્રમરીના ધ્યાનથી ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન ધરનારે પરમાત્મપણને પામે છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy