SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાદ, આનુપૂવી, અને તે બંને કમ વજીને ત્રીજા વ્યહમ પ્રકારની અનાનુપૂવી આમ ત્રણ પ્રકારથી આનો જપ કરવો. મનને સ્થિર કરવા માટે ગણિતાનુગ (ગણિતશાસ્ત્ર) એક સફળ સાધન છે. એટલે શાસ્ત્રકારોએ તેને આશ્રય લઈને જાપના લાભ ઉપરાંત ચચળ વિચિત્ર અને દુનિગ્રહ મનને નાથવા અનાનુપૂર્વી વગેરેની અમેઘ પ્રક્રિયા બતાવી છે. મંત્ર તેને અર્થ અને પ્રભાવ વગેરે મંત્ર એટલે શું? ચમત્કારિક શક્તિઓમાં મંત્ર અને વિદ્યા એ બે મુખ્ય ગણાય. છે. અહીંઆ મંત્ર અને વિચાર કરવાને છે. વ્યાકરણના દિવાદિગણુના જ્ઞાન-ધ અર્થમાં રહેલા “મન” ધાતુને “” પ્રત્યય લગાડી નિષ્પન્ન કરાતા મન્ચ શબ્દની વ્યાખ્યા. તથા વ્યુત્પત્તિઓ વિવિધ પ્રકારે થઈ શકે છે. પૂર્વાચાર્યો અને ભન્નવિદેએ કરેલાં કેટલાક વિધાન અને અર્થો જોઈએ. ૧. પુરુદેવતાથી અધિક્તિ હોય તે. ૨. પાડસિદ્ધર હોય તે. ૩. દેવથી અધિછિત વિશિષ્ટ અક્ષરેની રચનાવિશેષ છે. ૧. આ ઉપરાંત, પ્રરતાર, ભગસંખ્યા, નષ્ટ, ઉદ્દિષ્ટ નામની ગણિતની રી માટે જુઓ–પંચપરસિદ્ધિનમુક્કારમહયુત્ત. २. इत्थी विज्जाऽमिहिया पुरिसो मतुत्ति तव्विसेसोय । विज्जा સલાહ વ સહારદિનો મં રિ–સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત તે વિદ્યા અને પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર. વિદ્યા અનુષ્ઠાન કરવાથી સિદ્ધ થાય, જ્યારે મંત્ર અનુષ્ઠાન વિના સિદ્ધ થાય છે.–નમસ્કારનિયુક્તિ. ૩. “મતો પુખ હાફ દિયો ’-પંચકલ્પભાષ્ય ૪. મન્ટો સેવતાવિદિતોડાવક્ષરનાવિરોષ વંચાશકટીકા
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy