SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાની આવશ્યકતા ૧૨૫ જૈન ધર્મે માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મેાક્ષ માન્યા નથી, પરંતુ ઉભયના ચેાગથી મેાક્ષ માનેલા છે, તેથી અલ્યુદયની ઈચ્છા રાખનાર સ્ત્રી-પુરુષાએ જ્ઞાનસંપાદન પછી ક્રિયાકુશલતા તરફ દષ્ટિ દોડાવવી જોઈએ અને તેમાં જ્યારે. સફ્ળતા મળે ત્યારે જ સતાષ માનવા જોઈએ. ટૂંકમાં ‘સાધના વિના સિદ્ધિ નહિ' એ એક સિદ્ધ હકીકત છે, તેથી નમસ્કારમંત્રની સિદ્ધિ કરવા માટે તેની. સાધના અવશ્ય કરવી જોઈ એ.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy