SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારસત્રની નવ વિશેષતાઓ કે માક્ષપ્રાપ્તિ માટે જ ચેજાયેલ છે, તેથી તે લેાકાત્તર મંત્રની પૂરી ચાચ્યતા ધરાવે છે. ૧૦૫ * {t * આજ સુધીમાં અનંત આત્માઓએ નમસ્કારમત્રના આશ્રય લીધો છે, તે એની લેાત્તરતાના કારણે જ લીધા છે, એ ભૂલવાનું નથી. ‘પચનમુક્કારથ્રુત્ત ’માં કહ્યું છે કે पत्ता पाविस्संती पार्वति य परम पयपुरं जेते । पंचनमुक्कारमहारहस्त सामत्थजोगे || - પરમપદપુર એટલે મેાક્ષનગરી કે સિદ્ધશિલા. તેને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સવ પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્ય ચાળે જ જાણવું. આ શબ્દો વાંચ્ચા-સાંભળ્યા પછી કોઈને નમસ્કાર મત્રની લોકોત્તરતા માટે રજ પણ શકા રહેવી જોઈ એ નહિ. અન્ય મત્રામાં જેમની સાધના કે આરાધના કરવાની છે, તે દેવ-દેવીઓ વિશિષ્ટ શક્તિથી વિભૂષિત હાવા છતાં આખરે તે. સસારી. આત્મા જ છે, એટલે રાગ, દ્વેષ, સ્પૃહા આદિથી યુક્ત હાય છે, જ્યારે નમસ્કારમંત્ર વડે જેમની આરાધના થાય છે, એ પંચપરમેષ્ઠી વીતરાગી અને નિઃસ્પૃહી છે. તેમની અચિંત્ય શક્તિ આગળ દેવદેવીઓની શક્તિ કંઈ વિસાતમાં નથી. આને આપણે નમસ્કારમંત્રની ખીજી વિશેષતા કહી શકીએ. અહીં કાઈ એમ માનતુ' હાય કે દેવ-દેવીઓ કરતાં
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy