SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમત્ર' અક્ષરસ્વરૂપ નમસ્કારમત્રને અથ સમજવા માટે આ પવિભાગ ખ્યાલમાં રાખવેા જરૂરી છે, કારણ કે પ્રથમ દરેક પદના અથ થાય છે અને પછી તેની અસલના થાય છે. : શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યુ` છે કે તહેવારણછિન્નતિ ભગવતિત્તીલાલ માળું—' નમસ્કાર રૂપ મૂલમંત્ર અગિયાર પા તથા તેત્રીશ અક્ષરપ્રમાણુ ત્રણ આલાપકાથી યુક્ત છે. અહીં મૂલમંત્રના અગિયાર પદોની ગણુના ઉપરના ધેારણે જ કરેલી છે. · શબ્દોના સમૂહ તે પદ્ય' એ ધેારણે નમસ્કારમંત્રના પવિભાગ કરીએ તેા ૯ પદો પ્રાપ્ત થાય છે. + તે આ પ્રમાણે : नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं ॥ एमो पंचनमुक्कारो, પહેલું પદ્મ ખીનું પદ્મ ત્રીજું પદ ચાથું પદ્મ પાંચમુ’પદ્મ છઠ્ઠ પદ સાતમું પદ્મ આઠમુ પ નવસુ પદ્મ सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवाइ मंगलं ॥ તપ, જપ તથા ધ્યાનની વ્યવસ્થા આ પદ્ઘના ધેારણે થાય છે, એટલે આ વિભાગ વધારે પ્રસિદ્ધ છે. · નવ પદ્મ ' + શ્લાકનુ એક ચરણ તે પદ્મ, એ રીતે પણ છેલ્લાં ચાર પદોને ' ' પદ્મસના ' લાગુ પડે છે. ન. સિ.-પ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy