SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ રૃહાઢિ અગે વિશિષ્ટ જ્ઞાન પ વિષ્કારૂપે, જલને સ્વેદ તથા મૂત્રરૂપે અને રસાદિને વીય રૂપે પરિણમાવવા, એ પ્રાણવાયુનું કાર્ય છે. (૨) પેટમાં અન્નાદિ પચાવવા માટે અગ્નિ પ્રજ્વલિત કરવા, ગુપ્ત ભાગમાંથી મળ કાઢવેા, ઉપસ્થમાંથી મૂત્ર કાઢવુ, અંડકોષમાં વીં મૂકવું, મેડૂ, ઉરુ, જાનુ, કમર અને અને જાંઘા દ્વારા કાર્ય સ ́પન્ન કરવું, એ અપાનવાયુનુ કાર્ય છે. (૩) પકવ રસાદિને પહેાંતેર હજાર નાડીએમાં પહેાંચાડવા, દેહનુ પુષ્ટિસાધન કરવું તથા પરસેવે કાઢવે, એ સમાનવાયુનું કાય છે. (૪) અંગપ્રત્યંગના સંધિસ્થાન તથા અગાના વિકાસ કરવા, એ દાનવાયુનું કાર્યાં છે. (પ) કાન, નેત્ર, ગ્રીવા, ગુલ્ફ, કઢંદેશ અને કમરની નીચેના ભાગની ક્રિયા સ`પન્ન કરવી, એ વ્યાનવાયુનુ કાય છે. આ જ રીતે એડકાર વગેરે નાગવાયુ, સંકોચન વગેર ક્રૂ વાયુ, ક્ષુધાતૃષ્ણાદિ ધૃકરવાયુ, નિદ્રાતન્દ્રાદિ દેવદત્ત વાયુ અને શેષાદિ કા ધન ંજયવાયુ કરે છે. વાયુના આ 'ગુણા જાણીને વાયુના જય કરનાર પેાતાના શરીર પર ઈચ્છાનુસાર આધિપત્ય જમાવી શકે છે અને સ્વસ્થતા, નીરાગિતા તથા તુષ્ટિ-પુષ્ટિના અનુભવ કરી શકે છે.. *
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy