SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ - હાદિ અંગે વિશિષ્ટ જ્ઞાન . નાડીતંત્ર . : : ભૌતિક દેહને નાડીતંત્ર કાર્યક્ષમ બનાવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે રક્તાભિસરણ આદિ ક્રિયાઓ તેના લીધે જ સંભવે છે. તેની સંખ્યા અંગે શિવસંહિતામાં કહ્યું सालक्षत्रयं नाडयः, सन्ति देहान्तरे नृणाम् ।' :: प्रधानभूता नाड यस्तु, तासु मुख्याश्चतुर्दशः ॥ ... “મનુષ્યોના દેહની અંદર સાડા ત્રણ લાખ નાડીઓ હોય છે, તેમાં મુખ્ય નાડીઓ ચૌદ છે - આ ચૌદ નાડીઓનાં નામ પણ તેમાં અપાયાં છે. તે આ પ્રમાણે (૧) ઈડ, (ર) પિંગલા, (૩) સુષણ, (૪) ગાંધારી, (૫) હસ્તિજિહૂવા, (૬) કુહૂ, (૭) સરસ્વતી, (૮) પૃષા, (૯) શંખિણ, (૧૦) પયસ્વિની, (૧૧) વાણી, (૧૨) અલંબુષા, (૧૩) વિશ્વોદરી અને (૧૪) યશસ્વી. આ ચૌદ નાડીઓમાં પણ ઈડા, પિંગલા અને સુષુણ્ણાની જ મુખ્યતા છે. તેને પરિચય અને મંત્રવિજ્ઞાનના નવા પ્રકરણમાં આપે છે. '' વાયુ અને તેના દશ પ્રકારે કેટલાંક શાસ્ત્રોમાં તેર હજાર નાડીઓને જ ઉલ્લેખ . આવે છે, તેને મતાંતર સમજવું. ભૌતિક દેહમાં જે શારીરિક કાર્યો થાય છે, તે બધાં વાયુની સહાયથી થાય છે અથવા ચેતનની સહાયતા વડે આ દેહમાં વાયુ, જ બધાં શારીરિક. :
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy