SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રદિવાકર પછી વરસાદ વરસવે શરૂ થશે અને તે એકધારે ચાલુ રહ્યો. બીજા દિવસે આગળ વધવાની ચેજના હતી, પણ મેઘરાજા ખમૈયા કરે ને એ તો અવિરત ધારાએ વચ્ચે જ જતા હતા. આ જોઈને બે આદિવાસી મજુરેએ વૈજ્ઞાનિક ટુકડીના આગવાનને કહ્યું : 'સાહેબ ! આ તો જંગલને. વરસાદ છે. વરસવા માંડે તે દિવસ સુધી વરસ્યા જ કરે. પણ તમે કહેતા હે તે મંત્ર ભણીને તેને બંધ કરી દઈએ.” , પ્રથમ તો વૈજ્ઞાનિક ટુકડીના નાયકને આ શબ્દ સાંભળીને હસવું આપ્યું. “શું મંત્ર ભણુંવાથી આવો. જેરદાર વરસાદ બંધ કરી શકાય ખરા?' પણ પછી વિચાર આવ્યું કે આ લેકે શું કરે છે? તે જેવા તો દે.” એને તેણે કહ્યું : “જે એમ થતું હોય તે ખુશીથી કરે કારણ કે આપણે આગળ વધવું છે.” . એટલે પેલા બે આદિવાસીઓ પાસેના એક ઝુંપડામાં ગયા, થોડી વારે તેમાંથી ધૂમાડે નીકળ્યો અને ત્યાર પછી. ' અર્ધા કલાકમાં જ વરસાદ વરસતે બંધ થઈ ગ. વૈજ્ઞાનિકોના આશ્ચર્યને પાર રહ્યો નહિ. પેલા બે આદિવાસીએ પડાવ પર પાછા ફરતાં જ તેમણે પૂછ્યું કે તમે ખરેખર શું કર્યું? તે અમને કહે.” . . . પિલાઓએ કહ્યું : “સાહેબ! અમે કબૂતરનાં પીછાં સળગાવીને મંત્રજપ કર્યો અને દેવે આ વરસાદને બંધ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy