SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટઉપર વધારે ભાર મૂકાય છે. સૂરિમંત્ર અને અન્ય કેટલીક વિદ્યાઓને ઉલ્લેખ પણ આ ગ્રંથમાં છે. “પઉમચરિય, વસુદેવહિડી, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' આદિ ગ્રંથમાં - વિદ્યાઓનું વર્ણન છે અને સેલ વિદ્યાદેવીઓ તથા યક્ષ ચક્ષણીઓની પૂજા-આરાધનાને લગતી પદ્ધતિઓ પણ જુદી છપાએલી મળે છે. નમસ્કાર–મહામંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, - નત્થણું સૂત્રને અવલંબી આજે ઘણા ગ્રંથ પ્રકાશિત થઈ ચૂકયા છે. ઉત્તરકાળના આચાર્યોમાં શ્રીસિંહતિલકસૂરિએ મંત્રરાજ-રહસ્ય” અને “તંત્રલીલાવતી ની રચના કરી છે. શ્રીજિનપ્રભસૂરિને પદ્માવતીદેવીના વરથી મંત્ર-તંત્રાદિનું ને જ્ઞાન મળ્યું હતું, તેનું સંકલન “રહસ્ય-કલ્પદ્રુમ માં ' થયેલું છે. આ ગ્રંથને કેટલેક અંશ બીકાનેરમાં નાહટાજીની ન લાયબ્રેરીમાં છે. શ્રીહલાચાર્યને “ વાલિનીમત આ પરંપરાને ઉત્તમ ગ્રંથ કહી શકાય. તેમાં ૧-મંત્રી, ૨- હું, * ૩-મુદ્રા, ૪-મંડળ, પ–કૌલ, દ–વશ્યમંત્ર, છ-સુગંધ, ૮િ-સ્નાનવિધિ, –નીરાજન–વિધિ–અને ૧૦–સાધનવિધિ - નામક દસ અધિકાર છે. શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય અકલંકદેવ, જિનદત્તસૂરિ, મુનિગુણાકર, કુંદકુંદાચાર્ય, હેમચંદ્રાચાર્ય તથા ઇંદ્રનંદિ વગેરે અનેક આચાર્યોનું વિશિષ્ટ ગદાન છે. ઉવસગ્ગહર, ભક્તિભર, નમિણ, - લઘુશાંતિ, ભક્તામર, કલ્યાણમંદિર વગેરે સ્તોત્રે તથા - તે ઉપર લખાયેલી ટીકા-ઝટકાઓ આ દિશામાં ઉત્તમ માર્ગદર્શન આપે છે. સિદ્ધચક્ર, રાષિમંડલ, વિજ્યપતાકા, વગેરે મંત્રને પ્રચાર અત્યધિક છે. ભૈરવપડ્યા
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy