SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ મઢિવાકર · થાય છે, ત્રીજા પ્રહરમાં પૂજવાથી યશકીતિ વધે છે, ચેાથા પ્રહરમાં પૂજવાથી સન્તાનવૃદ્ધિ થાય છે. તે દક્ષિણાવત શ`ખની ચંદન વગેરેથી પૂજા કરી એક રંગવાળી ગાયના દૂધમાં ધેાઈ, તે દૂધ વાંઝણી સ્ત્રીને અપાય તે પુત્રોત્પત્તિ થાય, મૃતવત્સાને અપાય તે પુત્ર જીવે. તા · શંખની ખ઼ અને આવર્તની પૂજા કરવાથી પૂજક સુરેદ્રના પ્રિય થાય છે, એકસરખી છાયાવાળા શંખની પૂજા ઉત્તમ છે. અસમાન છાયાવાળા શંખની પૂજાથી પૂજકના નાશ થાય છે. આદિ મંત્રના અથવા ઢી ૐ શ્રી શ્રીધરના શ્રી વહી રહ્યું ક્ષિળમુલચ 'ઈત્યાદિ મંત્રને એક માસ સુધી દરરેાજ જપ કરવે. ". બીજો પ .. સમુદ્રના ઉત્તરકાણુમાં શંખધારાવતી નામની પૂરી છે. તેમાં વામાવત–ડાખી માજુવાળા હજારે શખ ઉત્પન્ન થયાં. ૧. તેમાં પણ શ ખરાજ રૂપે દક્ષિણાવ જમણી માજુવાળા શખ જલમાં રહેલા અધા શ ંખા ઉપર આરૂઢ થયેલે નિર્ભયપણે રમે છે. ર. તે દક્ષિણાવર્તી શંખ સામાન્ય બધા શખાની અપેક્ષાએ ભગવાન્ કૃષ્ણના આયુધ તરીકે હોવાને લીધે અત્યંત મગળમય છે. -તેને પુરુષામાં કાઈક શ્રેષ્ઠ પુરુષ પૂ પુણ્યાંના ચેાગથી પ્રાપ્ત કરે છે. ૩. તે શખ જેની પાસે હાય છે, તેને રાજાએ વશ થાય છે, ધન-ધાન્યથી રહિત થતે ;
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy