SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ -ત્રણ વનસ્પતિ ૩૩૫ લેવું જોઈએ અને જે તેનાથી ઝાડા થાય, તે લેવાનું બંધ કરવું જોઈએ. ' આ મૂળ ઘસીને ઠંડા પાણીમાં પાવાથી દરેક પ્રકારના વિષને નાશ થાય છે અને ઠંડા પાણીમાં ઘસીને ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે. નિગુડિક૫ - નિર્ગ ડિનું અપરનામ સિંદવાર છે. તેને ગુજરાતી ભાષામાં નગોડ કહે છે. હિંદીમાં નિર્ગુડી કહે છે, મરાઠીમાં નિર્ગુડી કહે છે અને બંગાળીમાં નિશિંદા નગોડનાં ઝહશુમારે દોઢ-બે માથડાં ઊંચા વધે છે. તેની દરેક ડાળીમાં લાંબા અને પાતળાં ત્રણ ત્રણ અથવા પાંચ પાંચ પાંદડાં હોય છે. ફળઃ આંબાના મેરની માફક ગુચછેદાર અને જાંબુડીયા- રંગના હોય છે. નગોડનાં - બીજને રેણુકબીજ કહેવામાં આવે છે. . . નગોડનાં પાંદડાંને રસ પેટમાં થયેલી વાયુની વિકૃતિને મટાડવામાં તથા સેજા, ગાંઠ, દુષ્ટત્રણ, નાસુર, -ભગંદર વગેરે મટાડવાના કામમાં આવે છે. તેને કલ્પ એ છે કે રાત્રિના સમયે એકલા ગોડના વૃક્ષ પાસે જવું અને “. નમો વાપર વેર ચેનો શત્ વા€” એ મંત્ર ભણતાં ભણતાં ૨૧. * * * * * *
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy