SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ . કેટલાક અદ્ભુત યંત્ર ૩૩૧ આ યંત્રને કપૂર અને કસ્તુ-- રીથી ભોજપત્ર પર લખીને. ધૂપ-દીપાદિથી શુદ્ધ કરે પછી તાવીજમાં નાખી. ગળામાં પહેરીને રાજસભામાં જવું તે સન્માન મળે, સન્માનની વૃદ્ધિ થાય. ૮ | 1 ન ! જે ' પી સન્માનવૃદ્ધિયંત્ર આ યંત્રને સવારે સ્નાનકરીને ગોચનથી થાળીમાં લખો અને તેનું પૂજન કરવું - પછી તેને ધોઈને પી જવો એટલે ૧૧ દિવસમાં વિવિધ. પ્રકારના ઉદરરોગ મટી. જાય છે.. ઉદરરોગનિવારણયંત્ર આ યંત્ર અષ્ટગંધથી ભોજપત્ર ઉપર લખી ભેંશને. શીંગડે બાંધવામાં આવે તે ભેંશ. બચ્ચાંને ધાવવા દેતી ન હોય તે ભેંસ દેહવા દે તેનો યંત્ર ધાવવા દે અને દેહવા પણ દે. . . . . ૬. . ૨ | ૨૪–૧૮-૩૯ |
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy