SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ કેટલાક અદ્ભુત યંત્ર ઈરલામી વીસે યંત્ર નીચે પ્રમાણે બને છે ? યા ફરમાઈલ ૨ યા જબરાઈલ _... યા દરદાઈલ | ૮ | યા તનકેઈલ ઈસ્લામી વીસે યંત્ર - આ યંત્રને ભોજપત્ર પર લખીને ચાંદીના માદળિયામાં - મૂકો તથા લેબાનનો ધૂપ દે. એ માદળિયું ગળે કે હાથે બાંધવાથી દરેક કામનાની સિદ્ધિ થાય છે. બાળકને - ગળે બાંધવાથી તેને કોઈ પ્રકારની ભૂતપીડા થતી નથી. મૃત્યુઝાય નમઃ ગેરેચન અને કુમકુમથી ભાજપત્રમાં આ યંત્ર લખવોઅને છે મૃત્યુચ નમ: એ મંત્ર ૧૦૮ વાર જપ. પછી ધૂપદીપાદિથી યંત્રને શુદ્ધ કરીને માદળિયામાં મૂકી તેને હાથે બાંધવાથી અક રમત - અપમૃત્યુનું અપમૃત્યુનિવારક યંત્ર નિવારણ થાય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy