SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રદિવાકર થા બુદુહ ! ચા જાડી ! યા બુહૂદ ૨ - - - યા અલ્લા છે યા હાદી | ચા તાહર - - ફ - યા હલીમ ! યા જીમ ! યાં દાવમ આ યંત્રમાં જે શબ્દો લખાય છે, તે મંત્રનું સૂચના કરે છે. દાખલા તરીકે પ્રથમ ૬ ના અંકમાં યા બુહ. લખેલું છે, ત્યાં નીચેનો મંત્ર બેલાય છે: “અજોયા રફમાઈલ વહેક યા બુદુહો.” દરેક અંકના શબ્દ મંત્રના છેલા પદનું સૂચન કરનારા છે. આ મંત્ર ભણવા વગેરેનો ૪૦ દિવસને વિધિ છે અને તેથી ગમે તે કાર્ય સિદ્ધ કરી શકાય છે, એવી પ્રબળ માન્યતા છે. " સિદ્ધ પંદરિયે યંત્ર રૂપાના માદળિયામાં મૂકી બાળકને ગળે બાંધવાથી તેને રે કે સતાવતા નથી મોટી ઉમરના પણ તેને ચાંદીના માદળિયામાં મૂકી.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy