SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક અદ્ભુત યંત્રો. ૩૧૯ પંદરિયે યંત્ર ૧ થી ૯ સુધીના અંકે નવ કેઠામાં ભરવાથી બને છે. આ અંકે એવી રીતે ભરવા જોઈએ. કે જેથી તેને આડે, ઊભે તથા ત્રાસે સરવાળે ૧૫ જ આવે. અમે “ગણિન–ચમત્કાર' નામના ગ્રંથમાં આ - યંત્ર બનાવવાની રીત આપેલી છે. ? ' ' આ પદરિયે યંત્ર નીચે પ્રમાણે ચાર રીતે બને છે અને તેને ખાસ સંજ્ઞાઓ આપવામાં આવે છે. જેમકે – - બ્રાહ્મણ જાતિ - - - - - * ઐત્રિય જાતિ -
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy