SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ મંત્રસંગ્રહ ૩૯ માથા પર ડાબો હાથ રાખીને આ મંત્ર એક લાખ વાર જપે તે વાસિદ્ધિ મળે છે. ઇચ્છાપૂતિને મંત્ર ૐ શ્રી ફ્રી સ્ટી સું મરુ ના વિસ્તર विस्तर स्वाहा।' આ મંત્ર એક લાખ વાર જપ, દીપ-ધૂપ કરે, તે - સર્વ ઈચ્છાની પૂર્તિ થાય. સ્વપ્નસિદ્ધિનો મંત્ર ॐ श्री हो क्ली रक्तचामुण्डे मम स्वप्ने कथय कथय शुभाशुमं ॐ फट् स्वाहा ।' આ મંત્ર ૧૦૮ વાર ૨૧ દિવસ સુધી જપવાથી સ્વપ્નસિદ્ધિ થાય છે. સ્ત્રીને લાભ થવાને મંત્ર જ નાચે નમઃ ” કુંભારને ત્યાંથી માટી લાવી તેની ગણેશની મૂર્તિ બનાવી પંચોપચારથી પૂજા કરી રોજ આ મંત્ર ૧૦૦૦ વાર જપે તે સાત દિવસમાં શાતિ થાય અને ૭૦૦૦ થી વધુ જપે તો પરમ બુદ્ધિનો લાભ થાય. એક માસ સુધી જપવાથી સ્ત્રીને લાભ થાય. બુદ્ધિ અને સ્મૃતિપ્રાપ્તિને મંત્ર “ ” ” - - - - - -
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy