SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પિયેગી મંત્રસંગ્રહ ૩૦૭ આ મંત્રને પર,૦૦૦ જાપ કરી, સેવનીના ફૂલને દશાંશ હવન કરે તે યુદ્ધમાં જય મળે અને અદ્દભુત બળ પ્રાપ્ત થઈને ઘા લાગે નહિ. - ગણપતિ ચેટકમંત્રી , છે , શ્રી ૪ પતયે નમ: સ્વ ” આ પવિત્ર અને બ્રહ્મચારી રહીને આ મંત્રના એક લાખ જાપ કરવા. ભૂમિ પર શયન કરવું. દશાંશ પંચખાદ્યને (મેવાનો) હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય. તેથી દ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય અને વિદને દૂર થાય. અમૃતપ્રાપ્તિને મંત્ર “ હૃ* વ િહંસઃ સવા” આ મંત્ર શુકલ પક્ષની ચાંદનીમાં એક લાખ જપે તે યક્ષિણીદેવી અમૃત આપે છે. અંજન પ્રાપ્તિનો મંત્ર - “જી હું મારું નામ સ્વા€T” આ મંત્રને મધુવૃક્ષની નીચે ૧૪ દિવસ એક લાખ જપે તે મદનમેખલા પ્રસન્ન થઈને અંજન આપે છે. રસાયનપ્રાપ્તિને મંત્ર જે સ્ત્રી ૧ શ્રી વસ્ત્રધારિણી હંસઃ સ્વા!િ” - આ મંત્રનો પિતાના ઘરમાં એક લાખ જાપ કરે, કરેણનાં પુષ્પ અને વૃતને દશાંશ હવન કરે તે લક્ષમી ચક્ષણ રસાયણ આપે છે. . . . . . . . .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy