SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી મંત્રસંગ્રહ - ૩૦૩ - આ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરેલું દૂધ ગર્ભિણી સ્ત્રીને પીવડાવાથી સુખપૂર્વક પ્રસવ થાય છે. સુખપ્રસવમંત્ર-ત્રીજો - આ મંત્રને ભોજપત્ર પર લખી મૂઢગર્ભવાળી સ્ત્રીને દેખાડી તેની શય્યા નીચે રાખવાથી સુખપૂર્વક પ્રસવ થાય છે. ' આત્મરક્ષામંત્ર “જી નેમ પરબ્રહ્મ મરમ મમ શરીર પાદિ પાહિ સાહા ” : આ મંત્રને પ્રતિદિન ૧૦૮ વાર જપ કરવાથી પિતાના શરીરની રક્ષા થાય છે. પાદુકાસાધનામંત્ર .. 'ॐ नमश्चण्डिकायै गगनं गमय गमय चालय वेगचाहिनी ॐ ही स्वाहा।' આ મંત્ર ૩ લાખ જપવાથી સિદ્ધ થાય છે. તેની પ્રગવિધિ નીચે મુજબ છેઃ " (૧) અશ્વગંધા, અકેલનું તેલ તથા સરસવ એ બધાને સાથે વાટીને ઉક્ત મંત્રથી અભિમંત્રિત કરવાં. પછી પગમાં તેને લેપ કરવાથી સો જન ચાલવાનું સામર્થ્ય આવે છે. ' . . . . .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy