SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫] પશુ-પક્ષીઓની બલીનું જ્ઞાન - પશુ-પક્ષીના શબ્દ ઉપરથી શકુન લેવાની પ્રથા તે આપણે દેશમાં ઘણું પ્રાચીન છે. વળી શિયાળ તથા કાગડાની બેલી ઉપરથી અમુક અર્થ તારવનારાઓની વાત આપણા કથા-ચરિત્રસાહિત્યમાં નિર્માણ થયેલી છે; એટલે પશુ-પક્ષીઓની બલીમાં કોઈ ગૂઢ સંકેત હોય છે અને તે જાણવામાં આવે તે આપણને ઘણે લાભ થાય, એ નિશ્ચિત છે. દાખલા તરીકે જંગલમાં દૂરથી વાઘ આવતે હેય તે પક્ષીઓ પોતાની ભાષામાં તેનું સૂચન કરે છે, પણ એ સૂચન આપણા ખ્યાલમાં આવવું જોઈએ. ધરતીકંપની આગાહી અમુક પશુ-પક્ષીઓને અગાઉથી એટલે કે વીશ કલાક પહેલાં થાય છે. આ સંગોમાં તેની હીલચાલ તથા બેલીને અર્થ આપણે જાણતા હોઈએ તે કેટલે બધો લાભ થાય ? અમે એક એવા મહાત્મા જોયા છે કે જે અમુક પ્રકારનો અવાજ કરતા કે આસપાસનાં બધાં વૃક્ષ પર
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy