SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩]. વશીકરણ–તંત્ર અનુભવી પુરુષે કહે છે કે પ્રેમ અને મીઠી વાણું એ મોટામાં મેટ વશીકરણમંત્ર છે, કારણ કે તેનાથી બધા લેકેને વશ કરી શકાય છે. , - મહાપુરુષોનાં ચરિત્રમાં આ વસ્તુનું પ્રમાણ મળે છે અને આપણે રોજિદો અનુભવ પણ આ વસ્તુનું સમર્થન કરે છે. જે આપણે કેઈના પ્રત્યે ખરેખર પ્રેમ દર્શાવીએ અને તેની સાથેના વાર્તાલાપમાં મીઠી વાણીનો પ્રયોગ કરીએ, તે એ વ્યક્તિ આપણને વશ થઈ જાય છે અને આપણું ધાર્યું કામ કરી આપે છે. - જે વ્યક્તિને કોઈને માટે પ્રેમ નથી-માન નથી, તથા જે વાણીને ગમે તે દુષ્ટ પ્રવેશ કરે છે, તે પિતાના હાથે પિતાના દુશમને વધારે છે અને તેનું પરિણામ ઘણું ખરાબ. આવે છે. ' . !! ૧૭
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy