SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ મહિવાફેર ૧૨ - ॐ ह्रीँ नमो अरिहंताणं मम ऋद्धि वृद्धिं समीहितं છુપ છુપ સ્વાĒ । ’- પવિત્ર થઈ ને સવારે તથા સાંજે મત્રીશ વાર આ મત્રના જપ કરવાથી સર્વ પ્રકારની ઋદ્ધિ અને `સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૨ દિવસ સુધી તેની ગણના · કરવી જરૂરી છે. તે દરમિયાન ભૂશય્યા, પ્રાચ, સાત્ત્વિક · ભાજન આદિનુ પાલન કરવુ જોઈ એ. · શ્રી પદ્માવતી દેવીની આરાધના પણ આ વિષયમાં · ઘણી લદાયી થાય છે અને તેનુ પરિણામ પણ સત્વર આવે છે. રાજ નાહી ધાઈને શ્રી પાર્શ્વનાથ તથા પદ્માવતીની છબી સામે રાખીને, તેમની વાસક્ષેપ તથા -૨કત પુષ્પથી પૂજા કર્યાં ખાદ નીચેને મંત્ર ૧૦૮ વાર ગણવેા. આ વખતે ધૂપ-દીપ અવશ્ય કરવા જોઈ એ. ૐ પદ્માવતિ ! પદ્મનેત્રે ! પદ્માસને ! છક્ષ્મીવાનિ ! - वाच्छापूर्णि ! ऋद्धि सिद्धिं जयं जयं जयं कुरु कुरु स्वाहा ! છ માસમાં પરિણામ આવી જાય છે. દીવાળીની રાત્રિએ આ મંત્રની ૧૦૦૮ ગણના કરવી આવશ્યક છે. [ ૧૩ ] વસુધારામહાવિદ્યા ” નું પૂજન ધનપ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. આ પૂજન સામાન્ય રીતે દીવાળીની રાત્રિએ ખાર વાગ્યા પછી કરાવવામાં આવે છે, કારણ કે એ સમયે મુહૂત' જોવાનું હાતું નથી અન્ય દિવસે એ પૂજન કરાવવું હોય તે ચંદ્રખળ આદિ જોવું પડે છે, પણ પૂજન તો રાત્રિના ખાર વાગ્યા પછી જ થાય છે. ' -
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy