SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો ૨૧૫ ૨ [૧૦] . . . . શ્રીમછંકરાચાર્યે રચેલા તેત્રસાહિત્યમાં “સૌંદર્ય – લહરી પરમગુહ્ય અને રહસ્યમય તત્ત્વોથી ભરપૂર છે. આ તેત્રના દરેક પદ્યમાં કઈને કઈ સાધનનું ગુપ્ત વર્ણન છે. તે તેના પરમ અભ્યાસીઓ જ સમજી શકે એમ છે. આ તેત્રના કેટલાક ગ્લૅકમાં દરિદ્રતાનિવારણ અંગે જે રહસ્ય છુપાયેલું છે, તે સુપ્રસિદ્ધ તાંત્રિક બાબા મતીલાલજી મહારાજની ટીકાના આધારે સાધકોની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ. अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी... बडानां चैतन्यस्तबकमकरन्दस्रतिझरी । હરિદ્રાનાં ચિત્તામળિTળનિ ઝરમર, . ' निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवती ॥३॥ . . ભાવાર્થઃ અવિદ્યારૂપ અંધકાર મહાસાગરમાં હે મા ! તું કાશમય દ્વીપ છે; અનંત સૂર્યરૂપથી પ્રકાશ આપનારી છે; અંધકારથી ભરેલાં જીના મનમાં વિજ્ઞાન-તિ દેનારી છે. રસરહિત શૂન્ય જડરૂપ ઉપર ભૂમિમાં તું રસમય પુષ્પપરાગનું ઝરણ છે. તારી દયાથી જ શુષ્ક જીવનક્ષેત્ર પ્રસન્ન થઈને શાંતિ તથા આરામની સુરમ્ય છાયાનો અનુભવ કરે છે. હે મા ! તું દરિદ્રીઓને માટે ચિંતામણિની દિવ્યમાળા છે. હે વિશ્વહિતકારિણિ ભગવતિ! વરાહરૂપ હરિએ મહા અંધકારસાગરમાં ડૂબી રહેલી પૃથ્વીને જે પ્રકારે પોતાના દંતાગ્ર ભાગમાં ધારણ કરીને
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy