SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ . મંત્રદિવાકર છે - ત્રિવાડું નિર્દૂ, મરાત્રુવિનાશનમ્ ! महालक्ष्मीभवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥ ... . [૩] ' - ત્રીજે પ્રગ એવો છે કે ઉપર્યુક્ત વિધિએ પુષ્પબહાર તથા ધૂપ-દીપ કર્યા પછી સ્ફટિક, શ્વેત રેશમ કે કમલબીજની માળા વડે નીચેને મંત્રજપ કરઃ ॐ आँ ही श्री कमले कमलालये प्रसीद प्रसीद શ્રી માસ્ટફન્ચે નમઃ | રજની અગિયાર માળા ફેરવવી. છ મહિના સુધી આ પ્રગ ચાલુ રાખવાથી ધનની બંધ થઈ ગયેલી આવક ચાલુ થાય છે, ધંધા-રોજગાર જોરથી ચાલવા લાગે છે અને દરેક વાતે લીલા લહેર થાય છે. વચ્ચે એક પણ દિવસ પાડવું ન જોઈએ.. . [૪] “ ” ” શો મસ્ટ મારિર્થે રવાહિન્દ શ્રી ફ્રી છે? આ મંત્રને રોજ ૧૦૮ વાર જપ કરવાથી પણ અવશ્ય ધનપ્રાપ્તિ થાય છે. તેને વિધિ એ છે કે શુકલપક્ષમાં પિતાને ચંદ્રબળ પહોંચતું હોય તે દિવસે સારા મૂહૂર્ત અથવા શુક્રવારે અને પુષ્ય, હસ્ત, અશ્વિની, રેવતી, આ આદિ શુભ નક્ષત્ર હોય ત્યારે તેને પ્રારંભ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy