SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ . [૧૮] . . ધનપ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો - ' ગૃહસ્થને જીવનનિર્વાહનો મુખ્ય આધાર અર્થ એટલે ધન છે. જે ધન પૂરતું ન હોય તે જીવનનિર્વાહ સારી રીતે થઈ શકતું નથી, એટલું જ નહિ પણ તેના લીધે બીજી અનેક જાતની વિટંબણાઓ-મુશ્કેલીઓ-મુંઝવણ ઊભી થાય છે અને મનુષ્યનું જીવન દુઃખથી ઘેરાઈ જાય છે, તેથી ગૃહસ્થજીવન, ગાળનાર દરેક ગૃહસ્થ ધનપ્રાપ્તિ તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ... - વળી મળેલા ધનનું સંરક્ષણ કરવું તથા તેને કરકસરથી ઉપયોગ કરવો, એ પણ જરૂરનું છે. જે આંધળુકિયાં કરીને એ ધન ગુમાવી દીધું તે સ્થિતિ કફોડી થાય છે. તે અંગે નીતિકારેએ કહ્યું છે કે— શીલા ક્ષમા ગુણે નમ્રતા, વિધવિધ જ્ઞાનવિલાસ સકલ કલા પણ વ્યર્થ છે, થાતાં ધનને નાશ:
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy