SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ભયનિવારક મંત્રપ્રયોગો ॐ नमो नमो हाँ ही हूँ हः यः क्षः ही फट फटू કરવાહા ” - આ મંત્રની લાખ જપ વડે સિદ્ધિ કરવામાં આવે તે કઈ પણ ભયના પ્રસંગે તેનું ત્રણ કે સાત વારે કિસ્મરણ કરવાથી જ ભયનું નિવારણ થાય છે. અથવા તે તેનાથી જલને અભિમંત્રિત કરી તેને ઉપયોગ કરવામાં આવે તે સર્વત્ર શાંતિ થાય છે. - (૬-૭) એક તંત્રગ્રંથમાં વિવિધ ભયેના નિવારણ તે માટે નીચે જણાવેલા બે મંત્ર આપ્યા છે અને તેને પવિત્ર થઈને સૂર્યની સન્મુખ જપ કરવા જણાવ્યું છે. - તેમાં જસિંખ્યા જણાવેલી નથી, પણ મંત્રશાસ્ત્રના ઘેરણે તેને ઓછામાં ઓછો દશહજાર જપ કરવો જોઈએ. (૧) છ ફ્રી લા લા ક્ષક્ષ ક્ષે હે હૈં : It (૨) શું શી હાં હાં હૈ ક્ષે જ છે ' (૮) સંઘ યાત્રાએ નીકળ્યું હોય અને એને ઉપદ્રવ થવા સંભવ હોય, ત્યારે નીચેના મંત્રનું લલાટમાં -ધ્યાન ધરવાથી તે ભય દૂર થાય છે. ' ॐ नमो अरिहंताणं धणु धणु महाधणु महाधणु -હિં ? અહીં એ સંપ્રદાય છે કે કોઈ વ્યક્તિ ૨૧ વાર આ મંત્ર ભણીને કપાળમાં તિલક કરે અને પછી પ્રવાસે જાય તો રસ્તામાં ચોરને ભય ઉપસ્થિત થતો નથી,
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy