SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ રાગનિવારક મ ત્રપ્રયાગે . ૧૮૧ લગભગ બે માસ આ પ્રયોગ ચાલુ રહ્યો, ત્યાં સુધીમાં તે તેમને ચહેરા-મહારો ફરી ગયા અને ડોકટરે એ તેમના પેશાખ તપાસીને કહ્યુ કે તમે હૅવે મીઠી પેશાખની અસરમાંથી મુક્ત છે. ’ પછી તે। એ મહામત્ર તેમના કાયમના સંગાથી અની ગયે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ મંત્રના જપથી અનેક પ્રકારના રેાગેા મટે છે અને તે મૃત્યુ ંજય જેવુ જ કામ કરે છે. કેટલાક રાગે અત્યત હકીલા હોય છે. તેમાં દવા ઈંજેકશના કઈ કામ આપી શકતાં નથી; પરંતુ એ વખતે જે શ્રદ્ધાપૂર્ણાંક મંત્રપ્રયાગા કરવામાં આવે તે તેનાં પરિણામે ઘણાં સુંદર આવે છે. ' એક ગૃહસ્થના ડાળેા હાથ કાણી નીચેથી વિકૃત થઈ ગયા. તે માટે જાણીતા ડૅાકટરની દવા શરૂ કરવામાં આવી, પણ કંઈ ફાયદા થયા નહિ. ખીજા-ત્રીજા-ચેાથા ડૅાકટરના ઉપચારનું પરિણામ પણ એવું જ આવ્યું. એટલે એ ગૃહસ્થે વિદેશમાં જઈ ને નિષ્ણાત ગણાતા ડૅાકટરા પાસે તેને ઉપચાર કરાવ્યેા, પણ સફલતા સે હાથ દૂર જ રહી. આખરે એ ગૃહસ્થે એક ધ ગુરુનું શરણ લીધું. તેમણે એ ગૃહસ્થને રાજ અમુક સ્તંત્રને પાઠ કરવા કહ્યું અને તે ગૃહસ્થે એ પ્રમાણે પાઠ કરવા * આ મંત્રના પરિચય માટે જુએ મ`ત્રચિંતામણિ-ખંડ ત્રીતે, પ્રકરણ પાંચમુ .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy