SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ રોગનિવારક મ ́ત્રપ્રયાગા ૧૭૯ નવા પછી છે, એટલે તમારા રોગના ઉપાય અમારાથી થઈ શકશે નહિ. તમે પરેજ પાળવા તૈયાર હા, તે વધારે વાત કરીએ.’ તેમણે કહ્યું : ‘ઢવાની વાત જવા દો. કાઈ એવા મત્ર તાવા કે જેની-માળા ગણીએ, એટલે મીઠી પેશાબ સદંતર બંધ થઈ જાય..’ અમે કહ્યું : ‘ મંત્રમાં પણ અમુક નિયમનુ પાલન કરવું પડે છે. જો નિયમ ન પાળેા તે એમાં ધમડકા વળે. મૂળ વાત એ છે કે તમે તમારી જાત પર કાઈ પણ પ્રકારનુ નિયંત્રણ કરવા તૈયાર છે કે નહિ? એ નક્કી કરવુ જોઈએ.’ અને પેલા ગૃહસ્થે આજ સુધી એવી રીતે કાઈ જાતનું નિયંત્રણ કરી " માથુ ખંજવાળતાં કહ્યું : જીવ્યે છુ કે મારી જાત પર શકું એમ નથી.’ અમે કહ્યું : તે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવુ જોઈ એ.’ ' • પેલા ગૃહસ્થે કહ્યું : કાઈ માંત્રિક અનુષ્ઠાન કરીએ તે ?’ અમે કહ્યું : “ તેથી લાંભ થાય ખરા, પણ એ અનુષ્ઠાન તમારે જાતે કરવું જોઈ એ. દાખલા તરીકે તમે હી કાર વિદ્યાને સવા લાખ જપ કરી તે તમારા આ રાગ જરૂર મટી જાય, પણ તે તમારે શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક ખરાખર કરવા જોઈએ.’
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy