SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન-અર્ચન સંબંધી વિશેષ ૧૪ * નૈવેદ્યમાં ચવ્ય, ચેષ્ય, લેહ્ય અને પિય એ ચારે - પ્રકારના પદાર્થો મૂકી શકાય છે, એમ કુલાવમાં કહેવાયું છે, " આજે મીઠાઈઓ મૂકવાને રિવાજ છે, તેમાં બને - તેટલી શુદ્ધિ જળવાવી જોઈએ. (૧૫) તાંબૂલ–તાંબૂલ એટલે પાનનું બીડું. તે નીચેને બ્લેક બોલીને પ્રદાન કરવું જોઈએ एललवंगादिसमन्वितानि, . થોઢાણુમિશ્રિતના ताम्बूलवल्लीदलसंयुतानि, * , પૂરિ તે રે!િ સમર્પવામિ . (૧૬) પ્રદક્ષિણા–દેવતાની જમણી બાજુથી ઈશાન દિશા તરફ ઘૂમવું તે પ્રદક્ષિણા છે. દેવીની એક, સૂર્યની સાત, ગણેશની ત્રણ, વિષ્ણુની ચાર અને શિવની અધી પ્રદક્ષિણા કરવી જોઈએ. ' " જૈન પરંપરામાં દરેક દેવ-દેવીને ત્રણ પ્રદક્ષિણા દેવાનો રિવાજ છે. ' ઉપચારને વિષય પણ ઘણો મટે છે. તેમાં ૬૪ અને ૧૦૮ ઉપચારેનું પણ વિધાન છે. અલબત્ત આવા ભારે ઉપચારે તે કેઈ રાજામહારાજા કે મહંત દ્વારા પૂજન થાય, ત્યારે જ થઈ શકે છે, પરંતુ અમુક દેવીપીઠેમાં આજે પણ નિયત દિવસે આ પ્રકારનું પૂજન થાય છે. ૧૦
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy