SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રઢિવાકર નાભિથી હૃદય સુધી રક્તવર્ણનું ત્રિકણાકાર અગ્નિમ'ડલ છે. તેમાં પાયુ-ઇન્દ્રિય, વિસક્રિયા, વિસર્જનીય, રૂપ, ચક્ષુ, તેજ, રુદ્ર, વિદ્યાકલા અને વ્યાનવાયુ નિવાસ. કરે છે. તેનું સ્મરણ કરીને— ૪ 'ॐ हूँ रुद्राय तेजाऽधिपतये विद्या कलात्मने हुं फट् विद्याकलात्मने સાહા । ? એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ ધાને વાયુમ ડલમાં વિલીન કરી દેવાં જોઈએ. G હૃદયથી ભ્રમંડલ સુધી ધૂમ્રવનું ષટ્કાણાકાર વાયુમંડળ છે. તેમાં ઉપસ્થ-ઇંદ્રિય, આનંદક્રિયા, વિષય,. સ્પ, ત્વચા, વાયુ, શાન્તિકલા તથા અપાન વાયુના નિવાસ છે. તેનું સ્મરણ કરીને— 'ॐ हैं ईशानाय वाय्वधिपतये शान्तिकलात्मने हुँ ર્વાહા | ’ એ મંત્રના ઉચ્ચારણ પૂર્વક એ મધાંને આકાશમ ડલમાં વિલીન કરી દેવાં જોઈ એ. બ્રૂમધ્યથી પ્રારંધ્ર સુધી સ્વચ્છ આકાશમ ́લ છે.. તેમાં વાળુ-ઈન્દ્રિય, વચનક્રિયા, વક્તવ્ય, શબ્દ, શ્રોત્ર. (કાન ), આકાશ, સદાશિવ, શાન્ત્યતીતકલા અને પ્રાણ વાયુના નિવાસ છે. તેનું સ્મરણ કરીને ॐ ह्रौं सदाशिवाय आकाशाधिपतये शान्त्यतीतकलाમને ૐ દૂ સ્વાહા | ' फट्
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy