SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રદિવાકર ચેતનાશક્તિ જાગૃત થાય છે. તે કેમે કમે જ્વલંત બનતા મંગેતન્યની પ્રાપ્તિ થાય છે, જે છેવટે સિદ્ધિમાં પરિણમે છે. જે એક વારની આ પ્રકારની સાધનાથી મંત્રસિદ્ધિ ન થાય, તે બીજી વાર સાધના કરવી અને તેમાં પણ સિદ્ધિ ન થાય તે ત્રીજી વાર સાધના કરવી. એથી મંત્રસિદ્ધિ અવશ્ય થશે અને કૃતકૃત્યતા અનુભવાશે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy