SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ < એટલામાં પાડેાશી આવી પૂછે છે કે કેમ ? પેલેા લાડુ ખાધેા કે? આ કહે અરે ? એના તે સુંદર લાભ મળ્યે! ! ? પેલેા કહે તેા ઘણા ય લેવાય. આ તે ' : 7 2 ' અરે, શું મારા ભાઈ ! લાભ એક ચીજ હતી. લાવે ને એ શેમાં મૂકયો ’તે ? ” મમ્મણે ભાજન આપ્યુ. એમાંથી કણિયા ચાટેલા જેઈ મમ્મણુને કહે, ‘ ચાખે। આ,’ મમ્મછુ ચાખીને ચકિત થઈ ગયા · વાહ, આ તે કોઈ અવ્વલ ચીજ છે! અરે હું ભૂલ્યા. રહેા હમણાં જ જઈ લાડવા પાછે લઈ આવું; ગયા. ગામ ગામ બહાર નીકળતા મહારાજને ખૂમ મારી ‘મહારાજ ઊભા રહેશે, ’ મહારાજ કહે ‘ ભાઈ ખપ નથી. આ કહે · અરે પણ મારે ખપ છે. મહારાજ સમજ્યા કઈક ખાવા-નિયમ લેવેા હશે, તે ઊભા રહ્યા. મમ્મણ કહે ‘બાપજી જરાક ભાઈસામ । માફ કરજો તમે ઘેર આવ્યા તે સારું કર્યું. ક્રી પણ પધારો, જોગ હશે તે હું ખીજા મહુ લાડવા વહેારાવીશ. પણ હમણાં તેા ભાઇસાખ, મને પેલા મારા લાડવા આપેા. ” સાધુ કહે એ ભલા માણુસ । દાન કર્યો પછી પાછું મ`ગાય ?’· મહારાજ ! એ હું સમજું છું, ન મગાય. પણ જરાક મને એની તૃષ્ણા જાગી છે તે દ્યો ભાઈસાબ મારા લાડવા,’ સાધુ સમજાવે છે ‘ અરે મહાનુભાવ! એ તા હવે ચારિત્રના માલ થઈ ગયા, તે સાધુને દેવાય, ? ગૃહસ્થને નહિ · · એ માપજી ગમે તે હાય, પણ મને એને ૩ માહ લાગી ગયેા છે. એટલે તમારે પગે પડું, દ્યો. મને તમે મારે। લાડવા. ’ભલાભાઈ ! આ તે અમે ગુરુજીની ચિઠ્ઠીના ૐ ચાકર, તે ભિક્ષા લઈ જઈ એ. બાકી આ માલ તે ગુરુજીના છે એટલે અમારે તેા ગુરુજીનેજ આપવાનું, ' મમ્ણુ કહે કે | | I'
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy