SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈથી પાપક્ષય કરવા દ્વારા આનંદકારી સુકૃતાવનમા જોડે છે આ એવી અત્યુત્તમ પ્રક્રિયા છે કે જેથી ઘોર પાપી આત્મા પણ આની આરાધના દ્વારા ટૂંકા કાળમાં અન ત જન્મ-મરણાદિ સર્વ દુઃખોને પાર કરી સહજાનંદી બનવા ભાગ્યશાળી બને છે વી છીનું ઝેર મંત્ર ડખમાં લાવી ઉછેદીને સુખ–શાન્તિ કરે તેમ આ સૂત્રની આરાધના જીવને અનાદિ આધિ-વ્યાધિ-ઉપાધિનુ ઝેર ઉતારી સમાધિમાં મજીઠરગી કરે છે એવા પુણિયે શ્રાવક, સ પ્રતિ રાજા, વગેરે અનંત પુણ્યવત આત્માઓ આ દુપમ કાળમાં પણ દેખાયા છે અને દેખાયા કરશે આ સૂત્ર ઉપસ હારમાં એવી લેસ્યા પેદા કરે છે કે જીવો સુખી અને સુખી થાઓ છે (૨) બીજા સૂત્રમાં સાધુધર્મની પરિભાવના છે તથાભવ્યત્વઆદિના યોગે ઉત્તમ કુળાદિ ધર્મ સામગ્રી મળતાં ધર્મને અચિંત્ય પ્રભાવ માની શ્રદ્ધાવાળા દેશવિરતિ જે ચારિત્રસાધક ભાવનાથી ભાવિત બની જાય એ ભાવનાભર્યું સૂત્ર છે એથી સુદષ્ટિ સાથે દયા-સત્યનીતિ–સદાચાર–સ તોષાદિ અનેક ગુણોથી સ્વભાવની સુંદરતા થાય છે, અને તે ઉપરની સાધનાઓથી અલંકૃત બનતાં, પછી એ સુસ સ્કારિતા ભવાતરમાં ઉદય આવતા પરોપકારી જીવન સાથે મોક્ષસાધક બનાવે છે જયાં પૂર્વે દુર્ભાગી નિર્નામિકા જેવા આત્મા પછી સોભાગી શ્રેયાંસકુમાર બને છે, એવા આત્મિક ગુણો વધારવાનું મૂળ જિનાજ્ઞાને જાણી ચોળમછઠ રગે સાધુધર્મનું બહુમાન કરે છે, અને મોહનું ઝેર ઉતારી કર્મકપાયની વ્યાધિના પધરૂપે દેવગુરુની આજ્ઞાને આરાધીને દુઃખમય ભ અટકાવી સ્વર્ગાદિસુખને એગ્ય બનતો મોક્ષ-પ્રવાસી આત્મા કલ્પવૃક્ષ જેવો પ્રભાવવ તો બને છે અધમ મિત્રોથી અલગ થઈ ધર્મમિત્રોને દાસ બને છે, અને બહુમાન સાથે અધને લાકડીએ દોરનારના કે ગરીબને ધનાઢયના શરણરૂપે ગ્રહી અનેકગુણોના પિપક સાચા સાધર્મિ– કબધું તરીકે વાસ્તવ સુખનું સાધન સમજી આજ્ઞાવશ આરાધક થાય છે એમ અનર્થદંડથી તદ્દન અલગ થઈ, પ્રાણુતે પણ પરપીડા ત્યજી દીનતાદિ દે દૂર કરીને મન-વચન-કાયાને પાવન કરતો ચાલે છે,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy