SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્રજ્યાફલસૂત્રમ્ | ૪૭૯ પતુ આ વિદ્વાનોની સભામાં ન ચાલે કે “બસ હું કહું છું કે આ આમ જ છે એમ માની લે.” એ તે નિયુક્તિક દુરાગ્રહ કહેવાય. બૌદ્ધમત એકાંતપર્યાયવાદી છે, એટલે એને આવા નિરાધારતા અને અનન્વયના સ્વભાવ ઠેકી બેસાડવા પડે છે. બાકી જગતમાં સ્પષ્ટ દેખાય છે કે દ્રવ્ય ઊભું રહી એમાં ક્ષણે ક્ષણે પર્યાય-અવસ્થાઓ કરે છે. પૂર્વ ક્ષણના પર્યાયનું દ્રવ્ય ઊભું રહી એમાં બીજી ક્ષણના પર્યાયે જન્મે છે. દૂધના મૂળ પગલે બિલાડી રાતના ચાટી નથી ગઈ તે જ એ પછી ઉભા રહીને સવારે દહી અવસ્થા તરીકે દેખા દે છે જે પૂર્વનું કશું પણ બીજી ક્ષણની વસ્તુમાં ઉતરતુ જ ન હોય, તે તો પૂર્વ ક્ષણે દેખાતા કેઈપણ ગુણોને દા. ત. સફેદાઈ-સુંવાળાશ વગેરેને બીજી ક્ષણની વસ્તુમાં અન્વય=સ બંધ અર્થાત્ ઉતાર ન બની શકે ગુણોને અન્વય તે કઈ આધારભૂત દ્રવ્યને લઈને જ બની શકે, પરતુ નિરાધાર નહિ એમ નિવૃત્તિ પણ નિરાધાર ન થઈ શકે. દૂધની નિવૃત્તિ એને ઉપાદાનભૂત મૂળ પુદ્ગલના આધાર પર છે. ને દહીની ઉત્પત્તિ ય ત્યાં છે તમારે ત્યા પર્યાય સિવાય તે ક્ષણિકપર્યાયને કઈ સ્થિર આધાર જ નથી, તેથી આધાર વિના ગુણે બીજી ક્ષણના દ્રવ્યમાં નહિ ઉતરી શકે; તે બીજી ક્ષણનું દ્રવ્ય ગુણે કરીને પ્રથમ ક્ષણના દ્રવ્યની સમાન શી રીતે બને? ક્ષણેક્ષણે એજ ઘડો દેખાય છે એ કેન બને એમ છતા માત્ર ગુણને, પિતાના અયિ દ્રવ્ય વિના, અન્વય યાને સંબધ માન, એ અપ્રમાણિક છે એથી ખરી રીતે અન્વયનો અભાવ આવી પડશે, અન્વચ નહિ જ બની શકે કેમકે “નિવૃત્તાવસ્તુની નિવૃત્ત એ જ, તમારે ત્યાં, સ્વભાવ છે જ્યાં ક્ષણમાં જય યાને સાકાર આવી પડશે. આર્થિક છે એથી અ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy