SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ પ્રકાશના પંથે ' યાને શ્રી પંચસૂત્ર–વિવેચન આત્માની વિકૃત દશા : આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ! એનું પોતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન–વીર્ય–સુખાદિમય, સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળદુખિત વિટંબણામય ચોરાશી લાખ યૂનિઓમાં પુનરપિ જનનું પુનરપિ મરણું કરવા સ્વરૂપ ! કે જેમાં રેગ–શોકદારિદ્રય, ઈષ્ટવિગ–અનિષ્ટસંગ, માન-અપમાન-તિરસ્કાર, ભય ચિંતા–સંતાપ આદિ પીડાઓને પાર નથી ! અહ-મમના સાચાં સ્થાન ભૂલ્યા – આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે ? કર્મના જબરદસ્ત બંધનોની જકડામણના કારણે. કર્મ બંધાવામાં કારણભૂત પિતાની અજ્ઞાન તિમિરમય વિપર્યાસ દશા છે, અવળી મતિ છે. આત્મા પિતે “અહં” “મનાં સાચા સ્થાનને ભૂલ્યા છે. આત્માને બદલે માટીની કાયાને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy