SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ [ પંચસૂત્ર-પ કે એ ઉપમાતીત છે, એ તે તું જાતે અનુભવ કરીને જાણશે. મહાયોગી સિદ્ધ ભગવતનું ભાગ વિનાનું સુખ અચેગી એવા ભાગીએ ન સમજી શકે. ભેગીએને અનુભવ તા અપેક્ષાવાળા સુખના છે; એ સિઝૂના સ્વભાવસુખને શુ' સમજી શકે ? જન્મને આંધળે! એ ઘડાને શે! પ્રત્યક્ષ અનુભવ કરી શકે ? સિદ્ધના સુખને અનુભવ તે સિદ્ધને જ થાય, સ`સારીને નહિ, (૩) સિદ્દસુખનું દૃષ્ટાંત-વિભાષા-અચિત્યતા સૂત્રઃ-આળા પત્તા લિખાળ સજ્જનૂન । અવિતા પન તો ग वितत्ते निमित्तं । न चानिमित्तं कङ्क्षति । निदंसणमित्तं तु नवरं— सत्तुक्खए, सव्ववाहिविगमे, सत्थस जोगेण, सच्चिच्छास पत्तीए जारिसमेअं, इत्तोण तगुणं । અર્થ :-આ સર્વજ્ઞ જિનેશ્વરાનુ વચન છે. એ એકાતે સત્ય છે. અસત્ય હૈાવામાં કેઈ નિમિત્ત નથી. નિમિત્ત વિના કાર્ય થાય નહિ. કિન્તુ દૃષ્ટાન્તમાત્ર આપી શકાય. સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ રોગ મટાડવામાં, સ ઈટના સંચેાગથી, સર્વ ઈચ્છાની પૂર્તિથી જેવું સુખ થાય એના કરતાં (સિદ્ધસુખ) અન તજીણુ છે. વિવેચનઃ પ્ર−એવું અન ́ત સિદ્ધસુખ છે એ શી રીતે જણાય ઉ-શ્રી સર્વજ્ઞ વીતરાગપ્રભુનુ એ વચન છે, એથી જણાય છે એ સજ્ઞનુ' વચન હાવાથી એકાન્તે તદ્દન નિલેળ સત્ય છે, લેશ પણુ અસત્ય નથી. કેમકે અસત્યના કારણભૂત જે રાગદ્વેષ કે અજ્ઞાન તેમાંનુ' એમનામાં કાંઈ નથી મેહથી જૂઠ્ઠું' વાકય ખેલાય છે જેને એ રાગથ, દ્વેષથ દુ દોષ નથી તેમના
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy