SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ [ પંચસૂત્ર-પ માનવભવ સુધી ઊંચે આવેલા જીવાને પણ શત્રુભૂત અસત્ કાર્ડમાં જોડે છે, ને ચારે કારથી અનમાં ગબડાવનાર એજ છે, આ બધાથી સિદ્ધ ભગવાન અલગ છે. તેમને મેહ નથી, વિપર્યાસ નથી, કેાઈ અસત્ પ્રવૃત્તિ નથી. કાઇ અનથ નથી કે સુખાભાસ નથી, એમને અસાંચાગિક અનંત આન' છે. સયેાગ છે ત્યાં તે દુ:ખ છે. સૂત્રઃ-નાપાસેનો બેબરસાને સવસ જ ! નવાસમાર્થે | नसत्ता सदन्तरसुइ । ओचिंतमे अं । केवलिंगम्मं तत्तं । निच्छिमय मे अं । विजोगव च जोगोत्ति न एस जोगो । मिण्णं लक्खणमेअस्स । न इत्थावेक्खा | सहावा खु एसो, अण तसुहसहायकप्पा ! અર્થ :-આ સિદ્ધને આકાશ સાથે (કમ જેવે!) સ ચાગ નથી. એ તે પેાતાના સ્વરૂપમાં રહે છે; (જેમકે) આકાશ બીજે નથી રહેતું, (એક) વસ્તુસત્તા અન્ય સત્લરૂપ નયી ખનતી આ તત્ત્વ અર્ચિત્ય છે, કેવળજ્ઞાનીથી સમજાય એવું છે. આ નિશ્ચયમત છે. સચેાગ તે વિયેાગવાળા હાય; તેથી આ (સિદ્ધ-આકાશને સચેગ એ) સૉંચાગ નથી. એનું લક્ષણ જુદું છે. આમાં (સિદ્ધને) અપેક્ષા નથી. એ (સબંધ એના) અનંતસુખના સ્વભાવ જેવા એક સ્વભાવ જ છે. વિવેચન –સિદ્ધને આકાશસચેાગ નાહ : - પ્ર॰ તે પછી જો સચેાગમાત્ર દુષ્ટ છે, તે સિદ્ધ ભગ વતને આકાશ સાથેના સચેાગ કેમ દુઃખદાયી નહિ ? ઉ-તેમને આકાશ સાથે સચેાગ જ નથી; તે તે પેાતાના આત્મસ્વરૂપમાં જ રહેલા છે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy