SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ [પંચસૂત્ર-૪ પ્રભુને છ માસ સુધી ગેચરી–પ્રાપ્તિની આડે કાંઈ ને કાંઈ વિ. ઊભા કર્યા, પરંતુ પ્રભુ સુધાપરીસહ જીતીને અંતરથી અસંગ અવ્યાકુળ રહી ચારિત્રસાધનામાં આગળ વધતા જ રહ્યા. ત્યાં સંગમે ઊભા કરેલ સંગ સાધનામાં કયાં વિદતરૂપ બની શક્યા? સમ્યગૂ ઉપાયને એ પ્રભાવ છે કે પ્રાયઃ વિન ન ઊભું થાય. આ સદ્ ઉપાને લીધે વિન વિનરૂપ ન થવાના મૂળમાં નિરનુબ અશુભ કર્મ કામ કરે છે. અર્થાત્ આત્મામાં શુભ અશુભ બંને જાતના કર્મને સંચય છે. એટલે અશુભના ઉદય તે થાય. પરંતુ આ કર્મોમાં અનુબધ યાને નૂતન અશુભોપાજનની બીજશક્તિ નથી. તેથી એ નિરનુબ ધ અશુભકર્મ છે. સાનુબંધ અશુભ કર્મની એ સ્થિતિ હોય છે કે એ ઉદયમાં આવે ત્યારે અનિષ્ટ ઊભું તે કરે, પણ એમાં સાથે નૂતન અશુભની બીજશક્તિ હેઈ બુદ્ધિ ય બગાડે, મલિન ભાવ પેદા કરે, કષાય યાને લેશ્યાવૃત્તિ અશુભ ઊભી કરે. દુઃખ કષ્ટ ભેગવે તે ભોગવે. પણ સાથે હૈયું ય મેલું સંકિલષ્ટ કરે. તેથી નવાં અશુભ થોકબંધ ઊભાં થાય. ખરી રીતે આવા સાનુબંધ કર્મવાળે તે એ ભારે કમી હોય કે એને તે મૂળમાં સમ્યક પ્રવ્રજ્યાગ જ ન હોય; પછી એવા સમ્યગૂ ઉપામાં પ્રવર્તવાની વાતે ય શી? જ ફિ અનેદરા: ફુઈ પ્રવર્તતે નિરનુબન્ધ અશુભ કર્મવાળે ન હેય એ આ રીતે સમ્યગૂ ઉપાયમાં પ્રવર્તતે હેતે નથી, સમ્યગ જ્ઞાન-સંપન સુપ્રવ્રયા ચેગામાં એવા બિચારાથી પ્રવૃત્તિ. થાય નહિ. “અખિત્તાઓ ઈમે જોગ..” આ સજ્ઞાન શુભ ચારિત્રગે. શી રીતે આવે છે? તે કે ભાવ-આરાધનાથી સારી રીતે એ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy