SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ [પંચસૂત્ર-૪ પાલેપથી નદી પર ચાલી આવતા બ્રહ્યદ્વીપના તાપસને ઘર નેતરી સત્કાર રૂપે એના પગ ધોઈ નાખ્યા! લેપ ધોવાઈ ગ. પછી એને જમાડીને પાછે વળાવવા ચાલ્યા. પેલે લેપના ભરોસે નદી ઊતરતાં બૂડવા લાગ્યા. લોકમાં હાંસી થઈ. સૂરિજીએ ત્યાં આવી નદીને કહ્યું “અમને માર્ગ આપ.” તરત નદીના બે ભાગ થઈ દ્વીપ સુધી રસ્તે નિર્જલ થઈ ગયે. ત્યાં જઈને ૫૦૦ તાપસને પ્રતિબંધ કર્યા. એથી તાપસએ સદભૂતાર્થ જો કે પાદલપમાં ચમત્કાર નથી, ને માત્રશક્તિમાં ય ચમત્કાર નહિ. ચમત્કાર તે જીવને અભયદાનમય તથા અઢાર વાપસ્થાનક રહિત પંચાચારના ચારિત્ર-જીવનમાં છે. પાંચસે ય સાધુ થયા. ગુરુકુલવાસને ભૂતાર્ય સદ્ભૂત પારમાર્થિક હિતકર પદાર્થ તરીકે દેખનારે એ, દરિયામાં પડેલાને વહાણ મળી જતાં જેમ એને જ અત્યારે ખર આધાર સમજી પકડી રાખે, વળી મહાચગી જેમ સચેટ રેગ–નિવારક મહાવૈદને સદ્ભૂતાર્થ સમજી પકડી રાખી એને જ સેવે, એમ મુનિ ગુરુકુલવાસને સદ્ભૂતાર્થ સમજી પકડી રાખે. ત્યાં ગુરુને પ્રતિબદ્ધ રહે, એમના વિયમાં સજાગ રહે, માને કે આ બધાને છોડીને હિત શું છે? (૪) શ્રષાદિ– તઆગ્રહ-મંત્રવત્ સૂવાધ્યયનાદિ સૂત્ર –પુરqવાળrg તામિનિવેamવિ?િ ઘરમત્તિ अहिज्जा सुत्तं वद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी। અર્થ–તે (૧) શુશ્રુષાદિ ગુણયુક્ત બની, (૨) તત્વના સદુઆગ્રહથી (૩) વિધિતત્પર રહીને (૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણે, તે પણ (૫) લક્ષ્ય બાંધી (૬) આશંસા રહિત રહી મોક્ષને અથ થઈને (ભણે).
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy