SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન] ૩૩૫ (૨) સમભાવ-ગ્રહત્યાગ-શિક્ષાગ્રહણ સૂત્ર-તે સમજેટુ વળે, મનમિત્ત નિરંતુ, ४पसमसुहसमेए, ५ सम्म सिक्खमाइअइ । અથ-તે (૧) માટીનું ઢેકુ અને સુવર્ણ પર સમદષ્ટિવાળે, (૨) શત્રુ-મિત્રને સમાન ગણનાર (૩) આગ્રહ-અગ્રહ-ગ્રહના દુખથી રહિત (૪) પ્રશમના સુખ સંપન્ન (૫) સમ્યફ રીતે શિક્ષાને પ્રાપ્ત કરે છે. વિવેચનઃ-હવે સાધુ થયે એટલે માટીનું ઢેકું અને સોના તરફ સમભાવવાળા એ બન્ય. અર્થાત્ “સેનું-ચાંદી કિમતી છે, માટે સંઘરવા જેવું, માટી ઢેફાં માલ વિનાના, માટે તડછોડવા જેવા” એમ નહિ માને સોના પ્રત્યે મેહ નહિ, માટી પ્રત્યે તિરસ્કાર નહિ, એવી રીતે શત્રુ કે મિત્ર પ્રત્યે સમભાવ હોય, તેને શત્રુ ઉપર દ્વેષ નહિ, કે મિત્ર ઉપર રાગ નહિ. પ્રવ–આવો સમદષ્ટિ ગુણ વીતરાગને, અરિહંતને જ હાય ને ? સામાન્ય દીક્ષિતને શી રીતે ? ઉ૦-ગુણમાં કે દેશમાં કે કક્ષાભેદ હોષ છે “સમદષ્ટિભાવના ગુણની પરાકાષ્ટા વીતરાગમાં આવે; અને વચલી અભ્યાસની અવસ્થા સાધુમાં હોય અભ્યાસને ઉપગ ન રાખે, તે પરાકાષ્ઠાએ ન પહોચે અભ્યાસ પણ કે જોઈએ ? સાધક અવસ્થામાં સમદષ્ટિ આદિ ગુણ ઉત્કૃષ્ટપણે સિદ્ધ કરવાની ધગશ રાખીને અભ્યાસ થવો જોઈએ. જે એમ સમજી લે કે “આપણે તા આ કાળમાં ક્યા વીતરાગ થવાના હતા? માટે કાળાનુસાર સાધ” તે સમભાવની સાધનામાં જેમ નહિ રહે. આદશ. ઉદ્દેશ ઊંચો હશે તે શક્ય એટલા બળવાન વર્ષોલ્લાસથી રાગ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy